Gujarati Jokes | 15+ જોક્સ વાંચીને થશો હસી-હસીને પાગલ!!!

કેમ છો મિત્રો મજા માને આજે તમારાં માટે Gujarati Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે તમારા હસવાની ૧૦૦% ગેરંટી તમે આ Gujarati Jokes તમારાં મિત્રો ને પણ હસાવી સકો છો

Gujarati Jokes :

“જોક્સ શા માટે હોવા જોઈએ?” એ વાત ઘણી દૃષ્ટિએ અગત્યની છે. નીચે હું સરળ ભાષામાં સમજાવું છું કે જોક્સ આપણા જીવનમાં શા માટે ઉપયોગી અને જરૂરી છે:

1. મનોરંજન માટે (Entertainment): જીવનમાં હાસ્ય અને રમૂજી વાતો થતી રહેવી જરૂરી છે. તનાવભર્યા જીવનમાં હસવું જરૂરી છે — Gujarati Jokes આપણને હસાવવાનું કામ કરે છે.

2. સ્ટ્રેસ ઓછો કરવા માટે (Stress Relief): જ્યારે આપણે હસીએ છીએ ત્યારે દિમાગમાંથી ટેન્શન અને ચિંતા ઓછા થાય છે.જોક્સ એમોશનલ બેલેન્સ જાળવી રાખવામાં મદદ કરે છે.

3. સંબંધો મજબૂત કરવા માટે (Build Relationships): હાસ્યથી મિત્રતા મજબૂત થાય છે. પરિવાર, મિત્ર કે સહકર્મીઓ સાથે હસવા હસાવવાની વાતો કરો તો સંબંધો વધે છે.

4. બુદ્ધિ અને ભાષા વિકાસ માટે (Cognitive and Language Skills): જોક્સ વારંવાર બુદ્ધિ પર આધારિત હોય છે (વિચારવી પડે કે ઉલટું શું થયું!). ખાસ કરીને બાળકો માટે તેનો ઉપયોગ ભાષા અને સમજદારી વિકસાવવામાં થાય છે.

5. મોડ સારી કરવી હોય ત્યારે (To Improve Mood): મૂડ ખરાબ હોય ત્યારે હળવા અને રમૂજી જોક્સ કે વિડિયોઝ જોઈને થોડી વાર માટે ખુશ થઇ શકાય છે. એ એક પ્રકારની ‘મનોબળ વઘારવાની દવા’ છે.

Gujarati Jokes :

1.) બેંક ઓફિસમાં સુચના લખી હતી “કામ વગર બેસવું નહીં”તો એક બેન વટાણાં ફોલવા બેંક લઈ ગયા સિક્યુરિ: બેન કામ વગર નાં બેસો બેન: મારી પાસે તો કામ છે જા તું તારૂં કરને…

2.) કાકીએ બેંકમાં જઈને બુમ પાડી પિંક કલરનુ રબ્બર બાંધેલું નોટોનું બંડલ કોઈનું ખોવાય છે.?? બેંકમાં બધાંએ હાથ ઉંચો કર્યો..! કાકી:- નોટો કોઈ લઈ ગયું પણ રબ્બર પડ્યું છે લો..!

3.) શિક્ષણ: જે વ્યક્તિ પોતાની વાત બીજાને નાં સમજાવી શકે અને ગધેડો કહેવાય વિધાર્થી:- સાહેબ હું કાંઈ સમજ્યો નહીં…

4.) એક ભાઈએ ગૃપમાં પોસ્ટ મુકી કે”હું પરણી ગયો“.નીચે પહેલીજ કંમેટ આવી….”વ્યકતિગત સમસ્યા ના રોદણા અહીં ગ્રુપ માં રોવા નહીં “

5.) ઘર સે બહાર ઈંતજાર કર રહા પતિ પત્ની સે બોલા ઔર કિતની દેર લગાઓગી. પત્ની ગુસ્સે મે:- ચિલ્લા નાં બંધ કરો એક ઘંટે સે કહે રહી હું કી દો  મીનીટ મે આતી હું…લો શું કરવું…

6.) સરકારી સ્કૂલમાં નહીં ભણવાનું સરકારી હોસ્પિટલમાં દવા નહીં લેવાની સરકારી બસમાં મુસાફરી નહીં કરવાની તોય નોકરી તો સરકારી જ જોઈએ

7.) કીડીએ મને ચટકો ભર્યો મે સહન કરી લીધું મે એને ચટકો ભર્યો તો મરી ગઈ મજાક સહન નાં થાય તો કરતાં સુ લેવા હશે..

8.) શેઠાણી એ નોકર ને પુછ્યું‌ મારાં ગયાં પછી તે ફ્રિજ સાફ કર્યું?? નોકર: હા દાળ બગડી ગઈ છે પણ વિસ્કી નો સ્વાદ મસ્ત છે

9.) બ્રેકઅપ પછી… બાબુ: મે કાર લીધી..! સોના: તો હું શું કરું..? બાબુ વધું કાઈ નહિ પણ બસ રોડક્રોસ કરતી વખતે ધ્યાન રાખજો..!

10.) Gf: તું મને કેટલો પ્રેમ કરે છે Bf: એને માપી ના શકાય ગાંડી Gf: મારાં માટે શાયરી બોલીને સમજાવ Bf: ફિદા છું તારાં ચોટલા પરજીવું છું તારાં રોટલા પરજો તું નહીં બોલે મારી સાથેતો બેસી રહીશ તારાં ઓટલા પર..

11.) હું અમેરિકા ગયો હતો, તો ત્યાં મને મને એક ભાઈએ પુછ્યું કે, ભારતમા તમારૂં ઘર કેટલું મોટું છે મને કીધું પ્રધાનમંત્રી આવાસમાં રવ છુ બેભાન થઈ ગયો બિચારો!!!

12.) ભુકંપ જોયો,પુર જોયું,નોટબંધી જોઈ,જી એસ ટી જોઈ,કોરોના જોયો, વાવાઝોડું જોયું, તાજેતરમાં સફેદ ફંગસ, કાળું ફંગસ જોઈ…. બસ હવે એક એલિયન્સ જાય તો જીંદગીમાં બધું જોયું એમ થાય

13.) ઘરવાળી ની વ્યાખ્યા : પોતે પ્રેમ કરે નહી…. અને…. બાજુવાળી કરી ન જાય એનું ધ્યાન રાખે….

14.) સંસાર બે જ વસ્તુ થી ચાલે છે એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી…! પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે

15.) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હું સાત વર્ષથી જોઉં છું, પણ ભીડે ક્યાં વિષયનો શિક્ષક છે, એ આજ સુધી નથી ખબર !!

16.) Wife : તમારામાં જરાય મેનર્સ નથી. હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું અને તમે બગાસાં જ ખાધા કરો છો. Husband : અરે હું બગાસાં નથી ખાતો, બોલવાની કોશિશ કરી રહ્યો છું.

17.) એક ભાઈ પુછતા હતા કે… સાચો શબ્દ નર્ક છે કે નરક ? મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ ? થઈ ગયા છે મે તો ખાલી એટલું જ કિધું તમારે ત્યાં જાવા થી મતલબ છે કે જોડણી થી ?

18.) મારાથી પંગો નાં લેવો હું બહુ ખતરનાક છું કાલે જ ૧૦ કીડી ઓને એક જ ફુકમા ઉડાડી દીધી એટલે સમજી જજો

19.) પપ્પા : બેટા, આજે તારી મમ્મી કેમ કંઇ બોલતી નથી…? બેટા: મારી ભૂલના કારણે… પપ્પા : એવું તો તેં શું કરી દીધું…? બેટા : મમ્મીએ મારી પાસે લિપસ્ટિક માંગી હતી અને મેં તેને ફેવિસ્ટિક આપી દીધી…

Gujarati Jokes

gujaratiprerna@gmail.com

Hello.. Friends Aa Mari Gujarati Motivation Ni Website Che Ama Tamara Mate Sara Post Images And Text Na Suvichar Upload Karva Ma Aave Che.

Related Posts

Top 100 Gujarati Comedy Jokes | ગુજરાતી કોમેડી જોક્સ !

અહીં તમારા માટે ખાસ 100 Gujarati Comedy Jokes અને ફની જોક્સ તૈયાર કર્યા છે. (Gujarati Comedy Jokes) 🤣 તમને હસાવવાનું કામ આજે અમે લઈ લીધું છે! Gujarati Comedy Jokesઆજના ખાસ…

Gujarati Funny Jokes | 45+ ગુજરાતી રમુજી જોક્સ 2025

કેમ છો મિત્રો મજા મા ને આજે તમારાં માટે Gujarati Funny Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…

One thought on “Gujarati Jokes | 15+ જોક્સ વાંચીને થશો હસી-હસીને પાગલ!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *